15 August 2023 સ્વતંત્રતા દિવસ નું જોશીલું ભાષણ PDF Download | Independence Day Speech

15 મી ઓગસ્ટ એટલે કે આપનો સ્વતંત્રતા દિવસ જે દિવસે આપનો દેશ ભારત અંગ્રેજો ની ગુલામીમાંથી આઝાદ થયો અને તે માટે આપણા દેશના શુરવીરો અને સ્વતંત્ર સેનાનીઓ એ એમના જીવન નું બલિદાન આપ્યું. તો ચાલો આજે 15 મી ઓગસ્ટ 2023 એટલે કે 76 મો સ્વતંત્રતા દિવસ અને એ માટે અમે તૈયાર કરી છે તમારા માટે ખાસ 15 ઓગસ્ટ નું ભાષણ ગુજરાતી માં જે તમે તમારી શાળા કે કોલેજ માં રજુ કરી શકો છો. 15 August Speech in Gujarati PDF Download ઉપલબ્દ છે તમારા માટે જે ની મદદ થી તમે આ 76 મા સ્વતંત દિવસ નું ભાષણ રજુ કરી લોકો ના દિલ માં છવાઈ જશો.

15 august speech in gujarati

આજે 15 મી ઓગસ્ટ ના દિવસે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. તે સાથે લાલ કિલ્લા પર પરેડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.

15 August Speech in Gujarati PDF Download

તો ચાલો હવે અમે 15 મી ઓગસ્ટ નું એવું જોશીલું ભાષણ PDF માં આપીશું કે જેને સાંભળતા ની સાથે જ શ્રોતાઓ ના છાતી ગજ ગજ ફૂલી જશે અને એમના દિલમાં દેશભક્તિ નો એક નવો જ ઉમળકો અને દેશ પ્રત્યે અને દેશના સુરવીર પ્રત્યે સ્વાભિમાન જોવા મળશે. તો જો તમે પણ 15 મી ઓગસ્ટ નું પ્રભાવિત કરે એવું ભાષણ કે સ્પીચ શોધી રહ્યા છો તો નીચે આપેલી 15 August Independence Day Speech in Gujarati PDF તમને જરૂર થી મદદ કરશે.

15 મી ઓગસ્ટ 2023 સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો:

  1. તમારા પ્રેક્ષકોને જાણો: તમે કોની સાથે વાત કરો છો? તેમની રુચિઓ શું છે? તેઓ સ્વતંત્રતા દિવસ વિશે શું જાણે છે? તમારા પ્રેક્ષકોને તમારા ભાષણને અનુરૂપ બનાવો જેથી તેઓ તેની સાથે જોડાઈ શકે અને તેનાથી પ્રેરિત થઈ શકે.
  2. જુસ્સાદાર બનો: સ્વતંત્રતા દિવસ એ આપણી સ્વતંત્રતા અને તેને હાંસલ કરવા માટે કરેલા બલિદાનની ઉજવણી કરવાનો દિવસ છે. તમારા દેશ અને તેના લોકો પ્રત્યેના તમારા જુસ્સાને તમારા ભાષણમાં ચમકવા દો.
  3. માહિતીપ્રદ બનો: તમારા પ્રેક્ષકોએ તમારા ભાષણમાંથી કંઈક નવું શીખવું જોઈએ. આનો અર્થ એ નથી કે તમારે ઇતિહાસનો પાઠ આપવો પડશે, પરંતુ તમારે સ્વતંત્રતા દિવસ અથવા સ્વતંત્રતા સંગ્રામ વિશે કેટલીક રસપ્રદ હકીકતો અથવા વાર્તાઓ શેર કરવી જોઈએ.
  4. પ્રેરણાદાયી બનો: તમારું ભાષણ તમારા પ્રેક્ષકોને તેમના પોતાના જીવનમાં અને વિશ્વમાં પરિવર્તન લાવવા માટે પ્રેરિત અને પ્રેરિત અનુભવવા જોઈએ. તેમને પડકાર આપો કે તેઓ આપણા સ્થાપક પિતાઓના આદર્શો પ્રમાણે જીવે અને દરેક માટે ભારતને વધુ સારું સ્થાન બનાવવા માટે કામ કરે.
  5. સંક્ષિપ્ત બનો: લોકોનું ધ્યાન ઓછું હોય છે, તેથી તમારી વાણી ટૂંકી અને મુદ્દા પર રાખો. લગભગ 10-15 મિનિટ માટે લક્ષ્ય રાખો.
  6. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ! : તમે તમારી વાણીનો જેટલી વધુ પ્રેક્ટિસ કરશો, જ્યારે તમે તેને પહોંચાડશો ત્યારે તમે વધુ આત્મવિશ્વાસ પામશો. આ તમને તમારા શબ્દોમાં ઠોકર ખાવા અથવા તમે શું કહેવા જઈ રહ્યા છો તે ભૂલી જવાથી બચવામાં મદદ કરશે.

આ વર્ષે ફરી એક વાર 15 મી ઓગસ્ટ ને હર ઘર તિરંગા અભિયાન થી ઉજવીએ અને ધ્યાન રાખીએ કે તમે તમારા ઘર ની છત ઉપર લગાવેલો રાષ્ટ્ર ધ્વજ બીજા દિવસે પૂરી શાન અને માન સાથે નિજે ઉતારી લઈએ અને સુરક્ષિત જગ્યાએ મૂકી દઈએ જેથી રાષ્ટ્ર ધ્વજ નું માં અને દેશ ની પ્રતિષ્ટા જળવાઈ રહે . તિરંગા ને રસ્તા ઉપર ગમે તેમ ફેંકી દેવો એક ફાડી નાખવો એ આપણા દેશનું તેમજ રાષ્ટ્ર ધ્વજ નું અપમાન છે.

15 August Speech in GujaratiPDF Download
15 August Speech in Gujarati (ભાષણ 1)PDF
15 August Speech in Gujarati (ભાષણ 2)PDF
15 August Speech in Gujarati (ભાષણ 3)PDF

તો આ 15 મી ઓગસ્ટ 2023 પર આ 15 August Speech in Gujarati for School Students PDF માં આપેલું ભાષણ એટલે કે સ્પીચ તમારી શાળા કે કોલેજ માં સંભળાવી સૌનું દિલ જીતી લો. જો તમારા પાસે કોઈ અનોખું અને જોશીલું ભાષણ હોય તો અમે એ આ પોસ્ટ માં સમાવેશ કરવા માગીશું. સ્વતંત્રતા દિવસ ને દેશ પ્રત્યે સ્વાભિમાન અને પુરા માં સમ્માન સાથે ઉજવીએ અને આ તહેવાર ના નીતિ નિયમો ને ધ્યાન માં રાખી ને દેશ ને એક વધુ ઊંચો દરજ્જો આપીએ. જય હિન્દ ! જય ભારત !

Leave a comment